તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધાનેરામાં દુકાનોમાં ચોરી કરનારા બેની અટકાયત

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કર્યો

ધાનેરામાં ગંજ બજાર અંબિકા શોપીંગ સેન્ટરની દુકાનોમાં ચોરી કરનારા બે શખ્સોને બનાસકાંઠા એલસીબી અને ધાનેરા પોલીસે ઝડપી લીધા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓ ડીસા નવા બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા હોવાની બાતમીના આધારે પોલીસે ઓચિતો છાપો મારી વિપુલ ઉર્ફે ટેણી માધાભાઇ લુહાર અને રવિભાઇ અશોકભાઇ મોચી તેમજ એક સગીરને ઝડપી લીધો હતો. જેમની પાસેથી ચોરીનો રૂપિયા 5,500નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો