તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:રિંછડીયાના મહંત ઉપર હુમલાના આરોપીઓને પકડવા ની માંગ સાથે સંતો-મહંતોના કલેક્ટર કચેરી આગળ ધરણાં

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજી નજીકના રીંછડીયા મહાદેવ મંદિરના મહંત રામકિશોરદાસજી ગુરુ રઘુનાથજી સુઈ રહ્યા હતા ત્યારે 6 થી 7 તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી મહંત ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહી લુહાણ કરી મહંતના બે મોબાઈલ ફોન ઉઠાવી ગયા હતા.જે મામલામાં હજુ સુધી અંબાજી પોલીસે આરોપીઓ ન પકડતા સાધુ સંત સમાજે પાલનપુર કલેકટર કચેરી આગળ ધરણાં પર ચટાઈ પાથરીને બેસી ગયા હતા. માઉન્ટ આબુ ગોમુખ આશ્રમના મહંતએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે હિન્દુ સનાતન ધર્મના રક્ષણ માટે સંત સમાજ સેવા કરી રહ્યો છે જેમની પર જીવલેણ હુમલો નિંદાજનક છે. આ માંમલે સ્થાનિક પ્રસાશને ગંભીરતા દાખવી આરોપીઓ પકડી લેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો