કૃષિ:ડીસા તા. સંઘ દ્વારા ખેડૂતોને સબસીડીવાળી મગફળી ન અપાતી હોવાનો આક્ષેપ

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકા સંઘ દ્વારા ખેડૂતોને સબસીડીવાળી મગફળીનું બિયારણ ન આપી બારોબાર વેચી મારવામાં આવી રહી હોવાનો આક્ષેપ સાથે ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ છે. હાલમાં પુરતાં પ્રમાણમાં બિયારણનો સ્ટોક આવતો નથી.ત્યારે ભડથના ખેડૂત અર્જુનસિંહ વાઘેલાએ મગફળી લેવા જતા તાલુકા સંઘ દ્વારા બિયારણ ન આપતાં તેઓએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ટવીટ કરી તપાસની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...