અકસ્માત:પિતાની નજર સામે પુત્રી ટ્રેલરના ટાયરબાળકીના માથા પર ફરી વળતાં મોત

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ચાંગા ગામના પ્રવિણભાઇ દશરથલાલ મોદી દીકરી જેન્સી (6)ને લઇ જગાણા પાસેથી પસાર થતા હતા, ત્યારે ટ્રેલર સાથે ટકરાતાં બાઇક સ્લીપ ખાઇ ગયું હતું. આ સમયે  ટ્રેલરનું ટાયર બાળકીના માથા પર ફરી વળતાં મોત થયું હતું. 

અન્ય સમાચારો પણ છે...