તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાં સામે ગુનો, દસ દિવસ અગાઉ પરિણીતાએ ગળા ફાંસો ખાધો હતો

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં એક પરીણિતાએ દસ દિવસ અગાઉ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને મરવા માટે મજબુર કરનારા સાસરીપક્ષના ચાર સભ્યો સામે શુક્રવારે દુષ્પ્રેરણનો ગૂનો નોંધાયો હતો.પાલનપુરના ગોબરીરોડ વિસ્તારમાં આવેલા કાશીબા નગરમાં રહેતા ક્રિષ્નાબેન બળદેવભાઇ પંડ્યાએ દસ દિવસ અગાઉ તેમના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

જોકે, સાસરીપક્ષમાં મુળ વાવ તાલુકાના ખીમાણાવાસના પતિ બળદેવકુમાર પીરાભાઇ પંડ્યા તેમજ પરિવારના પીરાભાઇ માધાભાઇ પંડ્યા, મેનાબેન પીરાભાઇ પંડ્યા, મરઘાબેન ઉર્ફે ડોલીબેન પીરાભાઇ પંડ્યાએ ત્રાસ હતા. દહેજની માંગણી કરતા હતા. આથી ત્રાસથી વાઝ આવી ક્રિષ્નાબેને આપઘાત કર્યો હોવાની ફરિયાદ થરાદના રેખાબેન રોહિતભાઇ પંડ્યાએ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો