તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:જિલ્લામાં ફરી કોરોના કહેર : વધુ 32 કેસ

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાલનપુરમાં 22, ડીસા 7, લાખણી 2, દાંતામાં 1 કેસ, છ દિવસમાં 111 કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં રવિવારે એક જ દિવસે 32 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે છેલ્લા ચાર માસના રેકોર્ડબ્રેક છે. આ કેસો પૈકી પાલનપુરના જ 22 જ્યારે ડીસા 7, લાખણી 2, દાંતામાં 1 કેસ નોંધાયો છે.જિલ્લામાં હવે ફરી કોરોના કહેર વધી રહ્યો છે.છતાં લોકો વિના રોકટોક રખડી રહ્યન છે.

જિલ્લામાં ગત જાન્યુઆરી - ફેબ્રુઆરી માસમાં કોરોનાના નહિવત કેસો બાદ માર્ચ અને એપ્રિલમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલની સંખ્યા વધારવામાં આવતાની સાથે જ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. જેમાં એપ્રિલ માસમાં કોરોના બ્લાસ્ટ થઇ રહ્યો છે. જ્યાં રવિવારે એક જ દિવસે 32 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આ અંગે આરોગ્ય વિભાગના ડો. એન. કે. ગર્ગએ જણાવ્યું હતુ કે, 32 પોઝિટિવ કેસો પૈકી પાલનપુરના જ 22 જ્યારે ડીસા 7, લાખણી 2, દાંતામાં 1 કેસ નોંધાયો છે.સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય શહેરોમાંથી લોકો આવતાં સંક્રમણ વધ્યું
અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોઇ મોટાભાગના લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. જેના પગલે પાલનપુર સહિત શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

શહેરોમાં નોંધાયેલા નવા કેસ

પાલનપુર69
ડીસા23
અંબાજી3
વાવ2
દિયોદર2
કાંકરેજ2
ધાનેરા1
થરાદ3
વડગામ3
દાંતા1
લાખણી2

છ દિવસમાં 111 કેસ
30 માર્ચ - 08
31 માર્ચ - 05
1 એપ્રિલ - 12
2 એપ્રિલ - 30
3 એપ્રિલ - 24
4 એપ્રિલ - 32

જિલ્લામાં નવા સંક્રમિતો
પુરુષ (ઉં.વ.36), દાંતા
મહિલા (ઉં.વ.30), ડીસા
પુરુષ (ઉં.વ.40), ડીસા
પુરુષ (ઉં.વ.61), ડીસા
પુરુષ (ઉં.વ.32), ડીસા
મહિલા (ઉં.વ.15), ડીસા
પુરુષ (ઉં.વ.25), ડીસા
મહિલા (ઉં.વ.25), ડીસા
પુરુષ (ઉં.વ.22), લાખણી
પુરુષ (ઉં.વ.41), લાખણી
મહિલા (ઉં.વ.40), પાલનપુર
પુરુષ (ઉં.વ.38), પાલનપુર
પુરુષ (ઉં.વ.36), પાલનપુર
મહિલા (ઉં.વ.37), પાલનપુર
પુરુષ (ઉં.વ.41), પાલનપુર
પુરુષ (ઉં.વ.35), પાલનપુર
પુરુષ (ઉં.વ.31), પાલનપુર
મહિલા (ઉં.વ.17), પાલનપુર
પુરુષ (ઉં.વ.21), પાલનપુર
મહિલા (ઉં.વ.29), પાલનપુર
પુરુષ (ઉં.વ.28), પાલનપુર
મહિલા (ઉં.વ.64), પાલનપુર
પુરુષ (ઉં.વ.45), પાલનપુર
મહિલા (ઉં.વ.40), પાલનપુર
પુરુુષ (ઉં.વ.34), પાલનપુર
પુરુષ (ઉં.વ.43), પાલનપુર
મહિલા (ઉં.વ.58), પાલનપુર
પુરુષ (ઉં.વ.26), પાલનપુર
મહિલા (ઉં.વ.60), પાલનપુર
મહિલા (ઉં.વ.10), પાલનપુર
મહિલા (ઉં.વ.40), પાલનપુર
પુરુષ (ઉં.વ.35), પાલનપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો