તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કોરોના ઘટ્યો,પાલનપુર અને ધાનેરામાં 1-1 કોરોના કેસ નોંધાયા

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર અને ધાનેરામાં રવિવારે એક - એક પોઝિટિવ કેસ નોંધાયા હતા.કોરોના આંક ઘટતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે ફક્ત 2 કોરોના પોઝિટિવ સંક્રમિત થયા છે. જેમાં પાલનપુર અને ધાનેરામાં 1-1 કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરની પ્રાઇવેટ લેબોરેટરીમાંથી લેવાયેલા 03 સેમ્પલ પૈકી 02 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ જિલ્લાના અન્ય કોઇ સેમ્પલ લેવામાં આવ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો