તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:પાલનપુરના ગઢમાં અને ભાભરમાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના ગઢમાં પણ મોડી સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું. ભાભરમાં સાંજે વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ આગમન કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...