તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેટ:મોટાસડા હાઇસ્કુલમાં કોમ્પ્યુટર ભેટમાં અપાયું

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતાના મોટાસડામાં આવેલી જયશ્રી દ્વારકાધિશ સરસ્વતિ વિદ્યાલયને પેથાપુર નિવાસી હાલ શાળામાં ઉ.મા. વિભાગમાં મ.શિ. તરીકે ફરજ બજાવતા હેતલબેન આશિષકુમાર રાવલ અને તેમના પતિ આશિષકુમાર કનુભાઇ રાવલે તેમના પિતા કનુભાઇ રાવલની યાદમાં શનિવારે શાળામાં આવી ઓફિસ માટે કોમ્પ્યુટર સેટ આચાર્ય ડી.ટી.રાઠોડને અર્પણ કર્યો હતો. તેમજ જસવંતસિંહ ગોબરસિંહ આંબળાએ પણ એમના માતાની યાદમાં રૂ.11,000 નો ચેક શાળાને અ‍ર્પણ કરેલ છે. આ બન્ને દાતાઓની શિક્ષણ પ્રત્યેની પ્રતિબધ્ધતાને શાળાના આચાર્યએ બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...