તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવ:ડીસાની પરિણીતાને દહેજ મામલે ધમકી આપતા ફરિયાદ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના ભણસાલી ક્વાટરમાં રહેતી પરિણLતાને તેના પતિ સહીત સાસરીયાઓએ દહેજ મામલે ધમકીઓ આપતા ફરિયાદ નોંધાઈ હતી. ડીસાના ભણસાલી ક્વાટરમાં રહેતી પરિણીતાને તેના પતિ સહીત સાસરીયાઓએ છેલ્લા બે માસથી અવાર-નવાર દહેજની માંગ કરી શારીરીક-માનસીક ત્રાસ આપી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતા. જો કે ધમકીઓના ત્રાસથી કંટાળેલી યુવતીએ બુધવારે ડીસા પોલીસ મથકે તેના પતિ અરવિંદભાઇ ખુમજીભાઇ સુથાર, ખુમજીભાઇ સુથાર અને વિરાબેન ખુમજીભાઇ સુથાર સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...