તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:લાખણીના પેપળું ગામે ખેતરમાં ટ્રેક્ટરથી રાયડાનો પાક ખેડી નુકસાન કરતાં પાંચ શખ્સો સામે ફરિયાદ

ભીલડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાખણી તાલુકાના પેપળું ગામની સીમમાં કિરણભાઇ ભેમાભાઇ રબારીએ ઉઘડ લીધેલા ખેતરમાં ડીસા તાલુકાના વડાવળ ગામના પરબતભાઇ લીલાભાઇ રબારી, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એદલા ગામના મગનભાઇ જોરાભાઇ રબારી, મોહનભાઇ, અલ્પેશભાઇ સહિત અન્ય બે શખ્સોએ ટ્રેકટર ફેરવી રાયડાના ઉભા પાકને નૂકશાન કર્યું હતું. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે કિરણભાઇએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો