તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:એમ.બી.કરણાવત હાઇસ્કૂલના સ્પર્ધકો પ્રાંતમાં ભાગ લેશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત વિકાસ પરિષદના ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય સમૂહજ્ઞાન સ્પર્ધા વિભાગ-2 માં ધોરણ 9 થી 12 માં એમ.બી.કરણાવત હાઇસ્કૂલ-પાલનપુરની ટીમે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમ.બી. કરણાવત હાઇસ્કૂલની ટીમમાં અંકિતા પરમાર, યશસ્વી મકવાણા, ધારા વણઝારા, રશ્મિકા પરમારએ ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને સિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હવે પછી આ સ્પર્ધકો પ્રાંત કક્ષાએ ભાગ લેશે. શાળા પરિવાર અને આચાર્ય કે.બી. રાવલએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો