તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોકુફ:કાંકરેજના ચેખલા નજીક બાળ વિવાહ અટકાવાયા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજના ચેખલા નજીકના એક ગામમાં ગુરૂવારે 15 વર્ષીય બાળાના બાળવિવાહ થતાં હોવાની જાણ 181 અભયમ અને બાળ લગ્ન પ્રતિબંધકની ટીમ સહિત શિહોરી પોલીસ સ્થળ પર પહોચી હતી. અને 181 અભયમના કાઉન્સીલર સરોજબેન તુરી, હેડ કોન્ટેબલ સરોજબેન ચૌહાણએ બાળ લગ્ન કરાવતાં બાળકીના વાલી વારસાને બાળ લગ્નના કાયદા વિશે કાઉન્સીલીંગ કરી બાળ લગ્ન મોકુફ રખાવી બાળકી પુખ્તવયની થયા બાદ લગ્ન કરાવવા મનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...