તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પાલનપુરમાં અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવતાં ચકચાર, દિલ્હીગેટ વિસ્તારમાં લાલ દવાખાના પાસેથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળતાં ચકચાર મચી છે.પોલીસે ઓળખના પ્રયાસ હાથ ધર્યા છે. પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં લાલ દવાખાના પાસેથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. બિનવારસી આ મૃતદેહ અંગે વેપારી સુરેન્દ્રકુમાર ચેનરાજ ટીલવાણીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser