તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાલનપુર,અંબાજીમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝડપાયેલા શખ્સ પાસેથી પોલીસે બે મોટર સાયકલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

પાલનપુર અને અંબાજીમાં થયેલી બાઇક ચોરીનો પોલીસે ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી લીધો હતો. જેની પાસેથી બે બાઇક કબ્જે લેવાયા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સૂચનાથી પાલનપુર પૂર્વ પોલીસ મથકના પી.આઇ બી.કે.ચૌધરી સ્ટાફ સાથે પાલનપુર જુનાગંજ બજાર ગોબરી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે સમયે એક શંકાસ્પદ શખ્સ જણાતા તેને ઝડપી તેની પુછપરછ કરવામાં આવતા તેનું નામ તેજમાલસિંહ માધુસિંહ ચેલાજી ઝાલા (રહે.બાવલચુડી તા.વડગામ) જણાવતા તેને પોલીસ સ્ટેશન લાવી કડક પુછ પરછ કરતા પાલનપુરના કોઝી વિસ્તાર અને અંબાજીમાંથી બાઇક ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. પોલીસે બંન્ને બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો