ગ્રામ પંચાયત:તલોદના રણાસણમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

પુંસરી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદના રણાસણમાં મોહનપુર આયુર્વેદિક દવાખાનું, વૈદ પૂજા વિહારિયા તથા રણાસણ ગ્રામ પંચાયતના સહયોગથી ચાર દિવસ આયુર્વેદિક ઉકાળાનું ઘરે ઘરે વિતરણ કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...