તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ભાડકીયાલીમાં મહિલા ઉપર કુહાડીથી હુમલો

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાખણી તાલુકાના ભાડકીયાલી ગામે પશુ બાંધવાની ઓથ બનાવવાના મુદ્દે મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગામના રતનબેન રમેશજી ઠાકોર સહિત તેમના પરિવારજનો પોતાના ઘર પાછળ પશુઓ બાંધવા માટે ઓથ બનાવતા હતા. ત્યારે શામળાજી ખુમાજી ઠાકોર, ખુમાજી મોતીજી ઠાકોર, અનોપજી ખુમાજી ઠાકોર ઉશ્કેરાઇ ગયા હતા. અને કુહાડી, લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે રતનબેને આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો