તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:પાલનપુરમાં મારામારી કેસમાં હૂમલાખોરને છ મહિનાની સજા

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 વરસ અગાઉ એસટી બસ સ્ટેશન પાસે મારામારી થઈ હતી,10 હજારનો દંડ ફટકાર્યો

પાલનપુરના એસટી બસ સ્ટેશન પાસે 15 વર્ષ પહેલાં થયેલી મારામારીમાં કોર્ટે હૂમલા ખોરને છ મહિનાની સજા ફટકારી 10 હજારનો દંડ કરાયો છે ઉપરાંત દંડ ઘાયલને ચૂકવવાનો હુકમ કરાયો છે.

જીગ્નેશ દેવજીભાઈ ચૌધરી અને હિરજી ગલબભાઈ ચૌધરીને 13 ઓગસ્ટ 2005ના રોજ આરોપી રમેશ ઉર્ફે ભુરજી વિરસંગભાઈ ભોળીયાએ લોખંડની પાઇપ હીરજીભાઈના માથામાં અને પગ પર મારી હતી જેમાં વચ્ચે છોડાવવા પડેલા જીગ્નેશને પણ ઈજા થઈ હતી જે બાદ ફરિયાદ દાખલ થયા બાદ સમગ્ર કેસ પાલનપુર ચીફ જ્યુડી. કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ કલ્પેશકુમાર રાવલએ રજૂ કરેલા પુરાવાના આધારે મેજિસ્ટ્રેટ નરેન્દ્રભાઈ એમ કડોલીયાએ આરોપી રમેશ ભોળીયા (રહે જગાણા) ને 6 માસની સાદી કેદની સજા અને 10 હજારનો દંડ કર્યો હતો. તેમજ દંડની રકમ અપીલ સમય બાદ ઘાયલ હીરજી પટેલને ચૂકવવાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો