તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પાલનપુરના ફતેપુર ગામે બે વ્યકિતઓ ઉપર હુમલો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ફતેપુર ગામે બે વ્યકિતઓ ઉપર હૂમલો કરાતાં ફરિયાદ નોંધાઈ હતી.ફતેપુર ગામના બાબુજી હમીરજી ઠાકોર, રમેશજી હમીરજી ઠાકોર, વિક્રમજી ભીખાજી ઠાકોર અને રોહિતજી બાબુજી ઠાકોરે અપશબ્દો ઉચ્ચારી લાકડી વડે મારમારી સેધાજી ચેલાજી ઠાકોર અને કંકુબેનને ઇજાઓ પહોચાડી હતી.આ અંગે વિનોદજી સેધાજી ઠાકોરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચારેય જણા સામે ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser