તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નાની આખોલમાં ઘર નજીક કચરો નાખવા મુદ્દે હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ડીસા તાલુકાના નાની આખોલમાં ઘર નજીક કચરો નાંખવા મુદ્દે હૂમલો કરવામાં આવ્યો હતો. રાજુભાઇ રામસીંગભાઇ પટણીએ મારા ઘર નજીક રસ્તામાં કચરો નાખી ગંદકી કેમ કરે છે. તેમ કહેતાં સંજયભાઇ રામસુંગભાઇ પટણી ઉશ્કેરાઇ ગયો હતો. અને કોકીબેન સંજયભાઇ પટણી સાથે મળી રાજુભાઇ તેમજ કાજલબેન ઉપર લોખંડની કોસ, ગદડાપાટુનો માર મારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે રાજુભાઇએ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો