તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પાલનપુરના કાણોદર ગામમાં નાણાં મુદ્દે હુમલો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના કાણોદર ગામે નાણાં માંગવાના મુદ્દે યુવક ઉપર હૂમલો કરવામાં આવ્યો હતો. પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં પ્રવિણભાઇ તેજાભાઇ દેસાઇ ઉપર કાણોદરના સંજયભાઇ ઠાકોર, વિજયભાઇ ઠાકોર અને સામઢીના પ્રવિણગીરીએ નાણાંના મુદ્દે લાકડી તેમજ ગડદા પાટુનો મારમારી હૂમલો કરી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે પ્રવિણભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser