તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રિમાન્ડ પૂરા થતાં લાંચિયા મહિલા ઇન્ચાર્જ આરટીઓ અને ચાલક સબજેલમાં ધકેલાયા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના ઇન્ચાર્જ આરટીઓ દ્રષ્ટિબેન જયંતિભાઇ પટેલ અને કરાર આધારિત વાહન ચાલક પંકજ નાથુભાઇ ચૌધરીને વાહન રજીસ્ટ્રેશન માટેના ફોર્મ કન્ફર્મ કરવા માટે રૂ.83,200ની લાંચ લેતાં ઝડપાયા હતા. જેમના બે દિવસના રિમાન્ડ પુરા થતાં શુક્રવારે સબજેલમાં મુકવામાં આવ્યા હતા. આ અંગે બનાસકાંઠા એસસીબી પીઆઇ નિલેષ ચૌધરીએ જણાવ્યું કે, બંનેના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરાયા હતા. જ્યાં ન્યાયાધીશે સબજેલમાં મુકવાનો હૂકમ કર્યો હતો. રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓને પાલનપુર એસીબી કચેરીએ જ રાખવામાં આવ્યા હતા. જેમને સરકારી ધારા ધોરણ મુજબ જ ભોજન અપાયું હતુ. જેમના બેંક એકાઉન્ટ અને કોલ ડિટેઇલની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો