પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન:ધોરણ 10-12 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે કાઉન્સેલરની નિમણૂંક

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા શિક્ષણાધિકારી, પાલનપુર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.28 માર્ચથી એસ.એસ.સી. તથા એચ.એસસ.સી. (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ) ની જાહેર પરીક્ષા યોજાનાર છે.

વિદ્યાર્થીઓ ભય કે તણાવમુક્ત પરીક્ષા આપી શકે તેમજ તેમને મુંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં આચાર્યઓ/ શિક્ષકોની કાઉન્સેલર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમના મોબાઇલ નંબર પર સવારે 10-00 થી સાંજે 5-00 વાગ્યા સુધી સંપર્ક કરી વિદ્યાર્થીઓ કાઉન્સેલીંગ અને માર્ગદર્શન મેળવી શકે છે.

જિલ્લામાં આચાર્યઓ/ શિક્ષકોની કાઉન્સેલર તરીકે નિમણુંક
1. શરદભાઇ ત્રિવેદી, સરકારી મા.શાળા, જેતડા, મો.75729 21900
2. ભાવનાબેન જોષી, સરકારી મા.શાળા, જોરાપુરા, મો. 94260 41981
3. ભુરાભાઇ પટેલ, મોડેલ સ્કુલ,ધાનેરા, મો. 95744 09145
4. બાબુભાઇ કે.જોષી, શેઠશ્રી એ.એમ.કે.મંગલમ વિદ્યાલય, ઉણ, મો.97279 53793
5. મનોજભાઇ પટેલ, તિરૂપતિ બાલાજી મા.અને ઉ.મા.શાળા,પાંથાવાડા,મો.99250 59257
6. રાકેશભાઇ કે. પ્રજાપતિ, રીહેન એચ.મહેતા હાઇસ્કુલ,માંકડી, મો.94290 23569
7. રાજેશકુમાર જે. પ્રજાપતિ, ટી.પી.હાઇસ્કુલ,માલણ, મો. 99090 15393
8. કિરણભાઇ રાવલ (નિવૃત્ત આચાર્ય), એમ.બી.કર્ણાવત હાઇસ્કુલ,પાલનપુર,મો.94273 09565
9. મયુરભાઇ જોષી, શારદાશિષ હાઇસ્કુલ, છાપી,મો.94276 48549

અન્ય સમાચારો પણ છે...