તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:બનાસકાંઠામાં વધુ 39 લોકો કોરોના સંક્રમિત

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુરમાં 23, ડીસામાં 9, થરાદમાં 4, કાંકરેજ, લાખણી- ધાનેરામાં 1-1 કેસ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જ્યાં શુક્રવારે વધુ 39 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં દિપાવલીના દિવસોમાંજ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જ્યાં શુક્રવારે વધુ 39 કેસ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુર 23, ડીસા 9, થરાદ 4, કાંકરેજ, લાખણી અને ધાનેરામાં 1- 1 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં કુલ 1047 એન્ટીજન સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે આર. ટી. પી. સી.આર 6 સેમ્પલ લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો