તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાલનપુરમાં બાઇકની ટક્કરે વૃદ્ધને ઈજા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં બાઇકની ટક્કરે વૃદ્ધને ઈજા પહોંચી હતી.પાલનપુરમાં દિપાવલીના તહેવારની ખરીદી વચ્ચે બાઇક ચાલકે એક વૃધ્ધને ટક્કર મારી ઇજાઓ પહોચાડી હતી. રામચંદભાઇ વીરાભાઇ પ્રજાપતિ (ઉં.વ.72) ગુરૂવારે દિલ્હીગેટ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારી તેમને ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે વડગામ તાલુકાના લક્ષ્મણપુરાના પરેશભાઇ કાનજીભાઇ પ્રજાપતિએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો