તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારી ઝડપાયા:અમીરગઢના રાણાવાસની સીમમાં જુગાર રમતા સાતને અમીરગઢ પોલીસે ઝડપી પડ્યા

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે આગળ ની તાપસ હાથ ધરી

અમીરગઢ ના રાણાવાસ ગામે પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 ઈસમોને અમીરગઢ પોલિસે જુગાર ઝડપી પડ્યા છે, જેના રોકડ રકમ સહિત 20 હજારથી વધુ મુદ્દામાલ કબ્જે લઈ આગળ ની તાપસ હાથ ધરી છે.

અમીરગઢ પોલીસ પેટ્રોલીંગમાં દરમ્યાન રાણાવાસ ગામે આવતા આઉટ.પોસ્ટ.કોસ્ટેબલ ધરમપાલસીહને મળેલ ખાનગીરાહે બાતમી હકિકત આધારે રાણાવાસની સીમમાં મોબાઇલ લાઇટના અજવાળામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 ઇસમોને 12,800 રોકડ રકમ 3 મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ 20,300 નો અમીરગઢ પોલીસે કબ્જે લઈ તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...