તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દાંતા-પાલનપુર વચ્ચે બાઇક સવારે કંટ્રોલ ગુમાવતા અકસ્માત, બાઇક સવારનું મોત

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સવારને માથાના ભાગે ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો જોવા મળી રહ્યો છે જેમાં દાંતા પાલનપુર વચ્ચે બાઇક ચાલકે અચાનક બાઇક પરનો કંટ્રોલ ગુમાવતા બાઇક ફંગોળાઈને નીચે પટકાતા બાઇક સવારને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું.

દાંતા પાલનપુર માર્ગ પર એક બાઇક સવાર અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ દોડી આવ્યા હતા. જોકે, અકસ્માતમાં બાઇક સવાર જમીન પર પટકાતા જ ગંભીર ઇજા પહોંચતા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...