તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લાખણી નજીક ડમ્પરની ટક્કરે બાઇકચાલક યુવકનું મોત થયું

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો

ડીસા થરાદ હાઇવે ઉપર પેટ્રોલપંપ પાસે મંગળવારે સાંજે ડીસા બાજુથી આવી રહેલા અજાણ્યા ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

લાખણીના વતની અને સેકરા ગામે રહેતા શ્રવણભાઈ ભેમાભાઇ ઠાકોર (ઉ.વ.32) ઘરકામ અર્થે બાઇક નં. જીજે. 01. એફ. ઇ. 9502 લઈને જઈ રહ્યા હતા. ત્યારે એસ્સાર પેટ્રોલપંપ નજીક ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શ્રવણભાઇને ગંભીર ઇજાઓ થતાં લાખણી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ.કમુભાઇ ભેમાભાઇ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો