રેસ્કયુ:સરસ્વતીના મોરપા ગામે ટાંકીમાં ફસાયેલી નીલગાય બચાવાઈ

નાયતાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના મોરપા ગામે કચરો નાખવાની 10 ફૂટ ખુલ્લી ટાંકીમાં રાત્રિના સમયે નીલગાય પડી જતા સાત આઠ કલાક બાદ અંદર ફસાયેલી ગાયને બહાર કાઢી હતી. નીલગાય બહાર નીકળતાં જ ઝાડી વિસ્તારમાં દોડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...