તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 અભિયમની મદદ:રાણપુરની માનસિક અસ્થિર મહિલાને સંસ્થામાં મોકલાઈ

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના વાલીવારસો ન મળતાં બનાસકાંઠા 181 અભિયમની ટીમે પાલનપુરમાં ખસેડી

ડીસાના રાણપુર ગામે છેલ્લા બે દિવસથી એકલી અટુલી ફરતી અસ્થિર મગજની બે સંતાનોની માતાને બનાસકાંઠા 181 અભિયમ દ્વારા પાલનપુરની સંસ્થામાં ખસેડવામાં આવી હતી. ડીસાના રાણપુર ગામે બે દિવસથી અંદાજીત 40 વર્ષિય યુવતી એકલી અટુલી ફરતી હોવાનો કોલ મળતાં બનાસકાંઠા 181 અભિયમની ટીમે તેણીને પાલનપુર ખસેડી હતી.

કાઉન્સેલર ભાવનાબેન પરમારે જણાવ્યું હતુ કે, રાણપુર ગામના બસ સ્ટેન્ડમાં બેસી રહેતી એક યુવતી ગામમાં આંટા ફેરા મારે છે. તેવો કોલ આવતાં મહિલા પોલીસ કોન્સટેબલ વર્ષાબેન મહેતા સાથે ત્યાં ગયા હતા. જ્યાં તેણીની સાથે વાતચિત કરતાં માનસિક સ્થિતિ નબળી હોવાનું જણાયું હતુ. જેણે પોતાને બે સંતાનો છે. અને નજીકના જિલ્લામાંથી નીકળી ગઇ હોવાનું કહ્યુ હતુ. પરંતુ ગામ અને પરિવારજનોનું સરનામું યાદ ન હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો