તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પાંથાવાડામાંથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંથાવાડા ગામની સીમ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે સમયે મહારાષ્ટ્ર પાર્સીંગની સેન્ટ્રો કાર (એમએચ-43-એ-4494)ને રોકાવી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની 85 બોટલ મળી આવી હતી.જેથી પાંથાવાડા પોલીસે કારચાલક મનોહરલાલ અચળારામ વિશ્નોઇ (રહે.કોટડા,તા.રાનીવાડા)ની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ, ગાડી તેમજ મોબાઈલ મળી કુલ રૂ.1,92,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાંથાવાડા પોલીસે દારૂ ભરાવનાર સુરેશ શ્રીરામ વિશ્નોઈ (રહે.કરડા-રાજસ્થાન), ગાડીના માલિક શિવરાજ પી બોલી (મુંબઇ) તેમજ ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો