દુર્ઘટના:પાલનપુર ગુરુનાનક ચોકમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતા સામાન બળી ખાખ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ગુરુનાનક ચોકમાં આવેલ સુરજ ટ્રેડીંગ કયું પાણીની મોટરની દુકાનમાં શનિવારે એસીના ભાગમાં શોટસર્કિટ થવાના કારણે દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી.ત્યારે માલિકે તાત્કાલિક પાલિકા ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ દુકાનમાં તમામ વસ્તુ ઇલેક્ટ્રિકની હોવાથી મોટાભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો પરંતુ જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...