તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માલણ નજીક રાણપુરીયાની સીમમાં ઝૂંપડામાં આગ લાગી

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરવખરી બળી ખાખ,પરિવાર નિરાધાર બન્યો

પાલનપુરના માલણ નજીક રાણપુરીયાની સીમમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના ઝૂંપડામાં અચાનક આગ લાગતા ધરવખરી બળી ખાખ થઈ ગઇ હતી.

મૂળ અમીરગઢ અને હાલ પાલનપુરના માલણ નજીક રાણપુરીયા ગામે ઉધડ જમીન રાખી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારના ઝૂંપડામાં અચાનક આગ લાગતા ઝૂંપડામાં પડેલ તમામ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ જતા મજૂર પરિવાર બેહાલ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો