આયોજન:વેડંચામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી વેડંચા કેળવણી મંડળ સંચાલિત બાલમંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર મા.શાળામાં દાતા રસિકલાલ અમૃતલાલ સંઘવી તરફથી અંદાજીત 450 થી વધુ બાળકોને મફત ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું હતું. દર વર્ષની જેમ દાતા તરફથી એ.યુ.સંઘવી  પ્રાથમિક શાળાના તમામ બાળકોને મફત  પુસ્તકો અને ફુલસ્કેપ ચોપડા પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સંકુલના તમામ બાળકોને ફુલસ્કેપ ચોપડા આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...