કોરોના કહેર:બનાસકાંઠામાં કોરોનાના 9 કેસ નોંધાયા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં કોરોનાના 9 કેસ નોંધાયા હતા. જેમાં ડીસામાં 5 જ્યારે વડગામ લાખાણી ભાભર અને કાંકરેજમાં 1-1 કેસ નોંધાયા હતાં. પાલનપુરમાં કોવીડ કેર હોસ્પિટલમાંથી બે દિવસમાં વધુ 20 જણને જ્યારે ડીસામાં ભણસાળી માંથી 2 દિવસમાં 10 જણને ડિસ્ચાર્જ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...