તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મેરવાડા નજીકથી રોયલ્ટી પાસ વિના પસાર થતા 8 ડમ્પર ઝબ્બે

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના મેરવાડા રોડ પરથી રોયલ્ટી પાસ વગર પસાર થતા આઠ ડમ્પર બુધવારે ભૂસ્તર વિભાગે ઝડપી લઇ રૂ.2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠામાં રાત્રી દરમીયાન ભૂમાફીયાઓ દ્વારા રોયલ્ટી પાસ વગર ખનિજનું વહન કરવામાં આવતુ હોવાની ફરીયાદોના પગલે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી દ્વારા મેરવાડા રોડ પર વોચ રાખી ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જ્યાં આઠ ડમ્પર ચાલકો રોયલ્ટી પાસ વગર ખનિજનું વહન કરતા ઝડપાયા હતા.જેથી ડમ્પરોને વડગામ પોલીસ મથકે લાવી રૂ.2 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો