ક્રાઈમ:ભાભરના સણવા ગામેથી જુગાર રમતા 6 જુગારીયા ઝડપાયા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભર પોલીસે સણવા ગામે રહેતા વાઘાજી બાવાજી ઠાકોરના ઘર આગળ બેસી જુગાર રમી રહેલા વાઘાજી બાવાજી ઠાકોર, મનુજી હેમાજી ઠાકોર, ખુમાજી વિરચંદજી ઠાકોર, જામાજી મોબતજી ઠાકોર, રમેશભાઇ રતાભાઇ વેણ અને ભગવાનભાઇ રામજીભાઇ પટેલને રૂ.4100 રોકડ સહીત અન્ય મુદ્દામાલ મળ‌ી કુલ રૂ.32,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...