તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને હરાવ્યો:થરાદ રેફરલમાંથી 70 થી નીચું ઓક્સિજન અને રેમડેસિવિર વિના 4 દર્દી સાજા થયા

પાલનપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • તબીબોનું આશ્વાસન અને મનોબળથી દર્દીઓ સાજા થઈ ઘરે ગયા

થરાદ સરકારી રેફરલ હોસ્પિટલમાં ઓછા ઓક્શિજન લેવલ અને રેમડેસિવિર ઇન્જેક્શન વિના કોરોનાને હરાવાના એવા 4 કોરોના સંક્રમિત વ્યક્તિઓની કે જેમણે કોરોનાથી ડર્યા વગર આ દુશ્મનને પોતાના આત્મબળ અને ર્ડાક્ટરોની સારવારથી હરાવ્યો છે.

નેસડાના તલાભાઇ હેમજીભાઇ ગામોટ ઉ.વ. 45, ઇઢાટાના 38 વર્ષીય રમેશભાઇ કાનજીભાઇ વજીર, બાહીસરા ગામના પૂંજાભાઇ ધર્માભાઇ ચૌહાણ ઉ.વ. 60 અને લેડાઉ ગામના બબીબેન નાગજીભાઇ એયા ઉ.વ. 50 સંક્રમિત થતાં થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં ર્ડા. માથુરે જણાવ્યું હતું કે, આ દર્દીઓનું ઓક્સિજન 70 હતું અને રેમડેસિવર ઇજેક્શન આપવાની પણ જરૂરીયાત જણાતી હતી પંરતુ સ્ટાફે આશ્વાસન અને આત્મવિશ્વાસ પુરો પડ્યો તથા પુરતી સારવાર અને સમયસર દવા આપવાથી રેમડેસિવિર ઇજેક્શન વગર આ દર્દીઓ સાજા થઈ જતાં તેમને ઘેર જવાની રજા આપવામાં આવી છે. આ ઉપરાંત ભોરલ ગામના મોઘીબેન દાનાભાઈનું ઓકિસજન લેવલ 70થી પણ નીચું જતું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો