તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે શિક્ષક દિવસ:24 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકથી સન્માનિત કરાશે,  લાડુલા શાળાના શિક્ષિકા સહિતને જિલ્લા કક્ષાના પારિતોષિક

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-2021 માટે બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા અને તાલુકા કક્ષાના 24 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021માં પ્રાથમિક વિભાગમાંથી 2 શિક્ષકો પસંદગી કરવામાં આવી છે.

જેમાં લાખણી તાલુકાની મોરાલ પ્રાથમિક શાળાના શિક્ષક સુખદેવરામ ઇશ્વરલાલ જોષી અને ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળા શિક્ષિકા રમીલાબેન દાનાભાઇ મકવાણાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે. સી.આર.સી./બી.આર.સી./કે.નિ./HTAT આચાર્ય વિભાગમાંથી દાંતીવાડા બી.આર.સી. કો.ઓર્ડિનેટર જીગર જયંતીલાલ જોશીને પારિતોષિક અપાશે.

તાલુકાના આ શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ દલજીભાઇ વિરસંગભાઇ રાતડા, સરીપડા પ્રા. શાળા

  • પરેશકુમાર બાબુભાઇ પુરોહિત, ભૂતેડી પ્રા.શાળા
  • ભરતજી પરબતજી રાઠોડ, નાવીસણા પ્રા.શાળા
  • દિલીપકુમાર હરગોવનભાઇ પ્રજાપતિ, સીસરાણા પે. કેન્દ્ર શાળાવડગામ
  • હેતલબેન દશરથભાઇ પટેલ, બારવાસ પ્રા. શાળા
  • મહેન્દ્રકુમાર છનાભાઇ રાવળ, રણછોડપુર પ્રા. શાળા
  • ભાવિકકુમાર સોમાભાઇ પટેલ, માણકી પ્રા. શાળા
  • રોશનીબેન સુરેશકુમાર જોશી, મડાલ પ્રા. શાળા
  • રાયમલભાઇ ઉમાભાઇ પરમાર, વડગામડા પ્રા. શાળા
  • દિનેશભાઇ ધનાભાઇ ચૌહાણ, ઉંટવેલીયા પ્રા. શાળા
  • મયુરીબેન અક્ષયકુમાર પાધ્યા,ટડાવ પ્રા.શાળા
  • રવજીભાઇ રૂપસીભાઇ કાંદળી, ઢેરીયાણી પ્રા. શાળા
  • નિકુલકુમાર પ્રવિણચંદ્ર સથવારા, રણવાડા પ્રા. શાળા
  • સિધ્ધરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, ઉણ પે. કેન્દ્ર શાળા
  • લાલજીભાઇ બહેચરભાઇ સોલંકી,જાલોઢા પરા પ્રા. શાળા
  • અલ્પેશકુમાર સોમાભાઇ પ્રજાપતિ, જાડા પ્રા. શાળા
  • દિપીકાબેન નટવરલાલ પટેલ, ભાખર મોટી પ્રા. શાળા
  • નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ, માળીવાસ પ્રા.શાળા
  • પ્રકાશકુમાર પાનાચંદ સોલંકી, રસાણા પ્રા. શાળાડીસા
  • નરસિંહભાઈ બાબુભાઇ સુથાર, ડાવસ1 પ્રા. શાળા
  • કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતર, ઇકબાલગઢ પે. કેન્દ્ર શાળાઅમીરગઢઅપાશે
અન્ય સમાચારો પણ છે...