તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ બિલનો વિરોધ:પાલનપુરમાં ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરનારા આપના 22 કાર્યકરોની ધરપકડ

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કૃષિ બિલના વિરોધમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

પાલનપુરમાં રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કૃષિ બિલના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો વિરોધ કરવા ગયા હતા. જ્યાં પોલીસે અટકાયત કરવામાં આવતા ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જ્યાં પાલનપુરમાં રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કૃષિ બિલના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો વિરોધ કરવા ગયા હતા. જ્યાં પોલીસ દ્વારા સ્થળ પર આવી 22 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા જય જવાન જય કિસાન, કૃષિ કાયદો રદ કરો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને આકરા પ્રહારો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો