તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાં અપડેટ:બનાસકાંઠામાં કોરોનાના વધુ 21 પોઝિટિવ કેસ

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે કોરોનાના વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુરમાં 4, દાંતા 4, ડીસા 4, લાખણી 1, કાંકરેજ 1, દાંતીવાડા 1, વાવ 1, ભાભર 2, વડગામ 2 અને ધાનેરામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જીલ્લામાં એન્ટીજન સેમ્પલ 1532 લેવામાં આવ્યા હતા. જે પૈકી 15 જ્યારે આર.ટી.પી.સી.આર. 211 સેમ્પલ પૈકી 6 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...