કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 2 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 5 થયો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં RTPCR 3308 અને એન્ટીજન 1038 ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાની માફક નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે જિલ્લામાં નવા બે કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 5 પર પહોંચ્યો છે. જિલ્લામાં નવા બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે જેમાં જિલ્લા બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 2408 અને એન્ટીજન 560 ટોટલ 2968 જેવા ટેસ્ટ કરતા 2 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા જે સહિત જિલ્લામાં કુલ પાંચ એક્ટિવ થયા છે.

અન્ય સમાચારો પણ છે...