તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં કોંગ્રેસ:12 રિપિટ કરાયા, 32 નવા ચહેરા

પાલનપુર18 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર નગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શનિવાર છેલ્લી તારીખે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં કોંગ્રેસના 12 ઉમેદવારોને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા અને 32 જેટલા નવીન કાર્યકર્તાઓને ટીકીટ આપવામાં આવી હતી. કોંગ્રેસને વોર્ડ નંબર 4 5 અને 11માં ઉમેદવારો ફાઇનલ કરવામાં ભારે પરસેવો પાડવો પડ્યો હતો. નોંધનીય છે કે કોંગ્રેસ આ વખતે નવા જ ઉમેદવારોને તક આપી દાવ ખેલ્યો છે.ટિકિટ વહેંચાણીને લઈ કેટલીક જગ્યાએ અસંતોષ પણ ઊભો થયો હતો.

વોર્ડ નં.1
(બે રિપીટ બે ઉમેદવારો નવા )
ચંદ્રિકાબેન કાળીપ્રસાદ ઠાકોર નવા
આશાબેન વિકાસકુમાર રાણા રિપીટ
નરેન્દ્રકુમાર મફતલાલ સોલંકી નવા
રાજુભાઈ ચમનજી ઠાકોર રિપીટ

વોર્ડ નં.2
( તમામ ઉમેદવારો નવા જાહેર કરાયા )
અરુણાબેન પોપટલાલ ઠાકર નવા
મંજુલાબેન દલપતભાઈ પાટણી નવા
ફતેચંદભાઈ થાવરદાસ રાજવાણી નવા
કૌશિકભાઈ કીર્તિભાઇ જોષી નવા

વોર્ડ નં.3
( એક રીપીટ ત્રણ નવા ઉમેદવારો જાહેર)
મીનાબેન અરવિંદકુમાર માંગરોડા નવા
આશાબેન ભાવેશકુમાર રાવલ રિપીટ
દિનેશભાઇ મંગાભાઇ પરમાર નવા
રવિન્દ્રકુમાર ભંવરલાલ સોની નવા

વોર્ડ નં.4
( એક રીપીટ ત્રણ નવા ઉમેદવારો જાહેર)
તાહેરાબેન હૈદરભાઈ ધોબી નવા
અફ્સાનાબીબી અસમલભાઈ સીલાવટ નવા
મહમદઅલી રસુલભાઈ મન્સૂરી રિપીટ
અબરારહુસૈન અલ્તાફહુસૈન શેખ નવા

વોર્ડ નં.5
( એક રીપીટ ત્રણ નવા ઉમેદવારો જાહેર)
રૂખસારબાનું ફજામિયા સિંધી નવા
મહેફુઝાબાનુ તૌસિફભાઇ સિંધી નવા
સાહિલહુસૈન આબિદહુસૈન કુરેશી રિપીટ
સરફરાજ મહમદહુસૈન સિંધી નવા

વોર્ડ નં.6
(બે રિપીટ બે ઉમેદવારો નવા )
બેલાબેન વીરાભાઇ પરમાર રિપીટ
શકુંતલાબેન કનુભાઈ રાવલ રિપીટ
રમેશભાઈ પ્રતાપભાઈ પરમાર નવા
સુરેશચન્દ્ર શંકરલાલ પટેલ નવા

વોર્ડ નં.7
( એક રીપીટ ત્રણ નવા ઉમેદવારો જાહેર)
અંકિતાબેન મગનજી ઠાકોર રિપીટ
વિમળાબેન સતિષદાન ગઢવી નવા
દિગેશકુમાર ચંદ્રકાન્તભાઈ વ્યાસ નવા
ઐયાઝમોહમદ ગુલાબમહોમદ બાગબાન નવા

વોર્ડ નં.8
( તમામ ઉમેદવારો નવા જાહેર કરાયા )
હસુમતીબેન કનુભાઈ પટેલ નવા
પુષ્પાબેન ચંદુભાઈ દરજી નવા
વિશાલદીપ પ્રમોદકુમાર દવે નવા
કાનનકુમાર હીરાભાઈ પટેલ નવા

વોર્ડ નં.9
( બે રિપીટ બે નવા ઉમેદવાર )
મધુબેન જશવંતલાલ મોદી રિપીટ
અમિતાબેન રાજેશકુમાર રાવલ નવા
કનુભાઈ નરસિંહભાઇ પટેલ રિપીટ
આશિષકુમાર જગદીશભાઈ પ્રજાપતિ નવા

વોર્ડ નં.10
( એક રીપીટ ત્રણ નવા ઉમેદવારો )
મીનાબેન મહેન્દ્રકુમાર માજીરાણા નવા
જ્યોતિબેન શ્યામભાઇ વૈદ્ય નવા
બૌની ઇલેશકુમાર સોલંકી નવા
જિતેન્દ્રકુમાર ધુડાજી ઠાકોર રિપીટ

વોર્ડ નં.11
( એક રીપીટ ત્રણ નવા ઉમેદવારો )
દેસાઈ ભીખીબેન નારણભાઇ નવા
જાગૃતિબેન રમેશભાઈ સોલંકી રિપીટ
અશ્વિનકુમાર કાંતિલાલ પરમાર નવા
નરેશભાઈ અમૃતભાઈ પટેલ નવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો