તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના કહેર:બનાસકાંઠા જિલ્લામાં વધુ 11ને કોરોના પોઝિટિવ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 11 કેસ નોંધાયા હતા. જેમાં ડીસામાં 6, પાલનપુરમાં 4 અને કાંકરેજમાં 1 કેસ નોંધાયો હતો. જિલ્લાનો અત્યાર સુધીનો આંક 1373એ પહોંચી ગયો છે. આમ દરરોજ પાલનપુર અને ડીસામાં આંકડો અન્ય તાલુકાઓ કરતાં વધુ જ જોવા મળી રહ્યો છે. જે તંત્ર માટે ચિંતાનો વિષય છે.

વડગામ તાલુકાના વેપારી મથક છાપી ખાતે સોમવારે હાઇવે વિસ્તારમાં આવેલ વિવિધ એકમો સહિત પેટ્રોલપંપમાં કામ કરતા કામદારોનો કોવિડ-19 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી ડો.પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ એકમો પર જઈને 24 જેટલા ટેસ્ટ કરાયા હતા. જેમાં તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો