તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇમાનદારી:108ના કર્મીઓએ ઘાયલોનો સામાન પરત કર્યો, ઇમાનદારીનું ઉદાહરણ પુરું પાડયું

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદની રાહ 108ને રોડઅકસ્માતનો કોલ મળતા ઈ.એમ.ટી.અશોકભાઈ, પાઇલોટ શશીકાંતભાઈ ઘટના સ્થળ પર પહોંચી દર્દીને સારવાર આપી થરાદની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા અને ઘટના સ્થળ પરથી એમના જોડેથી 1100 રૂપિયા રોકડ રકમ, મોબાઇલ,એટીએમ કાર્ડ સહિત અન્ય દસ્તાવેજ મળ્યા હતા. દર્દી બેહોશ હાલતમાં હોવાથી દર્દીને થરાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડી રોકડ સહિતનો સામાન દર્દીના પરિવારજનોને પરત આપી ઇમાનદારીનું ઉદાહરણ પુરું પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...