તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શુભેચ્છા:108 દ્વારા બનાસકાંઠાના નવા કલેક્ટરનું અભિવાદન

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના નવા જિલ્લા સમાહર્તા આનંદ પટેલે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. જ્યાં બુધવારે બનાસકાંઠા EMRI 108 દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે 108ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, જિલ્લા સુપર વાઇઝર નિખિલ પટેલ, નીતિન ગોરાદરા, કો.ઓર્ડિનેટર ભાસ્કર નાયક તેમજ 108 ના ફ્લીટ પાઇલોટ કિરણભાઈ પરમાર હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો