તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:થાવર RTO ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર સાથે 1 ઝબ્બે, 6 સામે ગુનો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા પોલીસે ગુરુવારે થાવર આરટીઓ ચેકપોસ્ટ પરથી પસાર થતી કાર નંબર જીજે-01-એચસી-4730 ને રોકાવી તેની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની 432 બોટલો કિંમત રૂ.43,200 મળી આવતાં પોલીસે દારૂ સહિત કારમાંથી અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.2,43,700 ના મુદ્દામાલ સાથે હરેશભાઇ કિશનચંદ રામરખીયાનીને ઝડપી પાડ્યા હતા. જો કે,દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા મયુર રામચન્દ્ર હોટચંદાણી, અનિલ મરાઠી, પિન્ટુ જગદીશકુમાર વાઘવાણી, મનીષ સિંધી સહિત હરેશ પોપટમલ બોડાણા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...