આયોજન:કંબોઇ ખાતે દુધેશ્વર મહાદેવ મંદિરે હવન યોજાયો

કંબોઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના કંબોઇ ખાતે વર્ષો પુરાણું દુધેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. જેમાં શ્રાવણ માસના છેલ્લા અમાસના દિને કંબોઇ ગામના દરેક સમાજના લોકો સાથે મળી હવનનું આયોજન કરે છે. જેમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કર્યો હતો. ગામના તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...