અભિનંદન:ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાનો ચાર્જ સંભાળ્યો

ધાનેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જગલબેન કાનાજી ઠાકોર તથા ઉપપ્રમુખ તરીકે શંકરભાઇ સવાભાઇ પટેલ ચુંટાઇ આવ્યા હતા. તેઓએ ગુરુવારે વિધીવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ, જીલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ બલવંતજી રાવ, શહેર પ્રમુખ હરીસિંહ રાજપુત, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલ સહીત તમામ પાલિકાના સદસ્યો અને કોંગ્રેસના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા અને પ્રમુખ તથા ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...