તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ધાનેરા નગપાલિકામાં ભાજપના કાર્યકારી પ્રમુખે ચાર્જ સાંભળ્યો

ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રમુખનો ચાર્જ જ્યોત્સનાબેન યોગેશભાઇ ત્રિવેદીને આપવામાં આવ્યો - Divya Bhaskar
પ્રમુખનો ચાર્જ જ્યોત્સનાબેન યોગેશભાઇ ત્રિવેદીને આપવામાં આવ્યો

ધાનેરા પાલિકામાં ગેરરીતિ બાબતે કોંગ્રેસના 17 સભ્યોને પોતાના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરાતાં સોમવારે ધાનેરા પાલિકાના વહીવટ માટે પ્રમુખનો ચાર્જ જ્યોત્સનાબેન યોગેશભાઇ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારે જ્યોત્સનાબેન ત્રિવેદીએ વિધીવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વમંત્રી હરજીવનભાઈ પટેલ, ભાજપના સભ્યો સહિત ધાનેરાના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો